નોકરીની તકો શોધી રહ્યા છો? ટ્રાફિક પોલીસ ભરતી 2025 સાથે તમારી તક આવી ગઈ

શું તમે પણ રોજગાર માટે દોડતા-દોડતા થાકી ગયા છો? પરિવારની જવાબદારી, ભવિષ્યની ચિંતા અને સ્થિર નોકરીની તલાશમાં દિવસ-રાત વિચારતા હો? તો હવે રાહ પૂરી થઈ ગઈ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ ભરતી 2025 શરૂ થઈ ગઈ છે, અને આ તક ખાસ કરીને એવા યુવાનો માટે છે, જેઓ સમાજસેવા સાથે સ્થિર ભવિષ્ય બનાવવા માગે છે. Traffic police recruitment gujarat

અમદાવાદ ટ્રાફિક પોલીસ ભરતી 2025 – ઝલક

વિગતમાહિતી
સંસ્થાઅમદાવાદ જિલ્લા ટ્રાફિક ટ્રસ્ટ
પદનું નામટ્રાફિક બ્રિગેડ
કુલ જગ્યાઓ650
મહિલાઓ માટે214
પુરુષો માટે436
જોબ લોકેશનઅમદાવાદ

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર પાસે ઓછામાં ઓછું ધોરણ 9 પાસ હોવું જોઈએ.
  • વધુ અભ્યાસ કર્યો હોય તો પણ અરજી કરી શકશો.
  • વિગતવાર માહિતી માટે અધિકૃત જાહેરનામું વાંચવું જરૂરી છે.

વય મર્યાદા

  • ન્યૂનત્તમ વય: 18 વર્ષ
  • મહત્તમ વય: 40 વર્ષ

ઊંચાઈ અને વજનની શરતો

પુરુષો માટે

  • જનરલ: 165 સેમી
  • SC/ST/OBC: 162 સેમી
  • ઓછામાં ઓછું વજન: 55 કિલો

મહિલાઓ માટે

  • જનરલ: 155 સેમી
  • SC/ST/OBC: 150 સેમી
  • ઓછામાં ઓછું વજન: 45 કિલો

દોડની પરીક્ષા

  • પુરુષો: 800 મીટર – 4 મિનિટમાં
  • મહિલાઓ: 400 મીટર – 3 મિનિટમાં

પસંદગી પ્રક્રિયા

  • સૌપ્રથમ ઉમેદવારની ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે.
  • પછી ઈન્ટરવ્યુ લેવામાં આવશે.
  • અંતિમ પસંદગી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે, જેમાં ચરિત્ર ચકાસણી પણ થશે.

મહત્વની તારીખો

  • અરજી શરૂ થવાની તારીખ: 25 ઓગસ્ટ 2025
  • છેલ્લી તારીખ: 18 સપ્ટેમ્બર 2025

Important Links

Leave a Comment