દીકરીના લગ્ન અને અભ્યાસ વખતે મળશે મોટી રકમ ,વર્ષે 250થી 150000 સુંધી ભરી ખોલાવો ખાતું અને મેળવો આ લાભ રકમ પ્રમાણે મોટા લાભ

Sukanya Samriddhi Yojana 2025

જો તમને હંમેશા એ ચિંતા રહે છે કે દીકરીના શિક્ષણ કે લગ્ન માટે પૈસા ક્યાંથી આવશે, તો હવે એક સરકારી યોજના તમારી મદદ કરી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) ખાસ દીકરીઓ માટે શરૂ કરવામાં આવી છે, જેથી માતા-પિતા નાની રકમથી પણ મોટું ભવિષ્ય બનાવી શકે. સુકન્યા સમૃદ્ધિ યોજના Sukanya Samriddhi Yojana 2025 આ યોજના … Read more