SBI Scholarship 2025: વિદ્યાર્થીઓને મળશે રૂ. 20 લાખ સુધીની શિષ્યવૃત્તિ – જાણો અરજી પ્રક્રિયા

SBI Scholarship 2025

ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે – સારી સ્કૂલમાં ભણવું, મોટી કોલેજમાંથી ડિગ્રી લેવી, ડોક્ટર કે એન્જિનિયર બનવું, કે પછી વિદેશ જઈને અભ્યાસ કરવો. પણ સાચું કહું તો, પૈસાની કમી આ સપનાઓને અડધી વચ્ચે અટકાવી દે છે. એસબીઆઇ પ્લેટિનમ જ્યુબિલી આશા સ્કોલરશીપ 2025 જો તમારું પણ હૃદય એવું જ તૂટી રહ્યું છે, તો ખુશખબર એ છે … Read more