સખી સાહસ યોજના 2025 : મહિલાઓને મળશે ₹1 લાખ વ્યાજમુક્ત લોન – જાણો પાત્રતા અને અરજી પ્રક્રિયા
ઘરમાં આવક ઓછી હોય અને ખર્ચ રોજ વધી રહ્યો હોય ત્યારે ઘણી મહિલાઓને લાગતું હશે – “હું પણ કંઈક કામ શરૂ કરું, પણ પૈસા ક્યાંથી લાઉં?” જો તમારું પણ એ જ પ્રશ્ન છે તો સાખી સહસ યોજના 2025 તમારા જીવનમાં ફેરફાર લાવી શકે છે. Sakhi Sahas Yojana 2025 સરકારે આ યોજના ખાસ કરીને એવી મહિલાઓ … Read more