પીએમ કિસાન યોજના 2025: 21મો હપ્તો ક્યારે આવશે? ખેડૂતો માટે મોટો અપડેટ
ગામડાંમાં રહેતા ખેડૂત મિત્રો માટે જીવન સરળ નથી. વરસાદની અનિશ્ચિતતા, મોંઘા ખાતર-બીજ અને ઘરખર્ચની ચિંતા વચ્ચે ખેતી કરવી એ રોજનું સંઘર્ષ છે. આવા સમયમાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજના 2025 ખેડૂતો માટે એક મોટી આશા બની છે. PM Kisan 21st Installment Date Time આ યોજનાથી દર વર્ષે ખેડૂતોને સીધા ખાતામાં ₹6000ની સહાય ત્રણ હપ્તામાં મળે … Read more