નવું આધાર એપ લોન્ચ થયું : હવે આધારના બધા કામ એક જ એપ્લિકેશનથી

New Aadhaar App Launched

આજના સમયમાં આધાર કાર્ડ આપણા જીવનનો એટલો મોટો ભાગ બની ગયું છે કે વગર આધાર કાર્ડ કોઈપણ કામ શક્ય નથી લાગતું. બેંકમાં ખાતું ખોલાવવું હોય, સિમ કાર્ડ લેવું હોય કે પછી કોઈ સરકારી યોજના માટે અરજી કરવી હોય – દરેક જગ્યાએ આધારની જરૂર પડે છે. પણ સમસ્યા ત્યારે ઊભી થતી હતી જ્યારે આધારની ફોટોકોપી આપતા … Read more