દીકરીઓના ભવિષ્ય માટે નમો લક્ષ્મી યોજના 2025, સીધું ₹50,000 બેંકમાં જમા
શું તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર નાણાંની તંગીને કારણે કેટલીયે છોકરીઓ પોતાની સપનાઓ અધૂરા મૂકી દે છે? ઘરના ખર્ચા, અભ્યાસની ફી અને ભવિષ્યની ચિંતા વચ્ચે ઘણી દીકરીઓ આગળ ભણવાનું બંધ કરી દે છે. પણ હવે ગુજરાત સરકારે એવી યોજના શરૂ કરી છે જે ઘણી પરિવારો માટે આશાનો કિરણ બની શકે છે – નમો લક્ષ્મી … Read more