કુંવરબાઈનું મામેરું યોજના 2025 – દીકરીના લગ્ન સમયે સરકાર તરફથી ₹12,000ની સહાય
Kuvarbai Nu Mameru Yojana details in gujarati ગરીબી એ એવી પરિસ્થિતિ છે જ્યાં દરેક માતા–પિતા પોતાની દીકરીના લગ્ન વિશે ચિંતિત રહે છે. ખાસ કરીને અનુસૂચિત જાતિના પરિવારોમાં આર્થિક સંજોગો વધુ કઠીન હોય છે. આવી જ વેળાએ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી કુંવરબાઈનું મામેરું યોજના 2025 એ અનેક પરિવારો માટે આશીર્વાદ સમાન બની રહી છે. કુંવરબાઈનું … Read more