e-Aadhaar App Launch: હવે આધાર કાર્ડમાં નામ, સરનામું અને મોબાઇલ નંબર અપડેટ કરવું થશે વધુ સહેલું

e-Aadhaar App Launch

શું ક્યારેય તમને આધાર કાર્ડમાં નાનું બદલાવ કરવા માટે કલાકો સુધી આધાર સેવા કેન્દ્ર પર ઉભા રહેવું પડ્યું છે? માત્ર મોબાઇલ નંબર બદલવો હોય કે નવું સરનામું ઉમેરવું હોય, ત્યારે પણ ઘણી વખત ફરી ફરી જવું પડે છે. એ થાકાવનારું છે ને? e-Aadhaar App Launch આ જ મુશ્કેલી હવે ધીમે ધીમે પૂરી થવાની છે. કારણ … Read more