ખેડૂતો માટે મોટી ખુશખબરી: સબ્સિડી સાથે મળશે નવો DAP અને યુરિયા
ખેડૂતના ખભા પરનો સૌથી મોટો ભાર શું છે? ખર્ચ. ખાસ કરીને જ્યારે ખાતર અને યુરિયા જેવા જરૂરી સાધનોના ભાવ સતત વધી રહ્યા હોય, ત્યારે નાનો-મોટો ખેડૂત સૌથી વધારે દબાણ અનુભવે છે. પણ હવે સરકાર સબ્સિડી આપી ખેડૂતને રાહત આપી રહી છે. DAP Urea New Rate આ લેખમાં તમને મળશે – DAP અને યુરિયા ખાતરના નવા … Read more