ખેડૂતો માટે સોનેરી તક: i-Khedut પોર્ટલ પર કૃષિ સાધનોમાં 40% થી 80% સુધીની સહાય મેળવો
શું તમે પણ તમારા ખેતર માટે નવા સાધનો લેવાનું વિચારી રહ્યા છો, પણ ખર્ચાને કારણે અટકી ગયા છો? સારા સમાચાર એ છે કે હવે ગુજરાત સરકાર ખેડૂતોને ભારે રાહત આપી રહી છે. i-Khedut પોર્ટલ 2025 મારફતે કૃષિ મશીનો પર 40% થી 80% સુધીની સહાય (Subsidy) મળી શકે છે. agriculture subsidy yojana gujarat i Khedut portal … Read more