આધાર કાર્ડ અપડેટ નિયમો 2025: નામ, સરનામું કે જન્મતારીખ કેટલા વખત બદલાઈ શકે?
આધાર કાર્ડ આજે દરેક ભારતીય માટે ઓળખનું સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. સરકારી યોજનાઓનો લાભ લેવાનું હોય, બેંકિંગ કામકાજ કરવાનું હોય, સિમ કાર્ડ લેવું હોય કે ટેક્સ ભરવો હોય – દરેક જગ્યાએ આધાર ફરજિયાત બની ગયું છે. Aadhar Card Update Rules 2025 પણ વિચારશો જો તમારા આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ, સરનામું કે મોબાઇલ નંબર … Read more