તમારા જિલ્લમાં નોકરીનું સુવર્ણ મોકો – GVK EMRI 108 ભરતી 2025

શું તમે રોજગારની શોધમાં છો? ઘરનાં ખર્ચા, બાળકોની ફી કે પરિવારની જવાબદારીઓ પૂરી કરવામાં મુશ્કેલી પડે છે? એવા સમયે એક સ્થિર નોકરી મળી જાય તો જીવન થોડું સહેલું બની જાય, નહીં? Gujarat GVK EMRI 108 Recruitment 2025

ઘણો વખત એવું બને છે કે પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની જાય છે. રોજગારની શોધમાં માણસ ભટકે છે, પણ મનગમતી નોકરી મળવી સરળ નથી. પણ શું તમને ખબર છે કે GVK EMRI 108 ભરતી 2025 હવે ગુજરાતના અનેક જિલ્લામાં આવી રહી છે? હા, આ એ જ સેવા છે જે ઇમર્જન્સી સમયે જીંદગીઓ બચાવે છે. હવે એ જ સંસ્થા તમને નોકરી આપવાનું મોકો આપી રહી છે.

જો તમે વિચારતા હો કે “મારી લાયકાત ઓછી છે, શું મને તક મળશે?” – તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અહીં 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે તક છે.

GVK EMRI 108 ભરતી 2025

સંસ્થાEMROY Green Health Services
ભરતી પોસ્ટDriver, Lab Counselor, Lab Technician
ઈન્ટરવ્યુ તારીખ20 સપ્ટેમ્બર 2025
અધિકારીક વેબસાઇટwww.emri.in

કઈ પોસ્ટ માટે કઈ લાયકાત જોઈએ?

  • Driver: 10 પાસ
  • Lab Counselor: MSW (Master of Social Work)
  • Lab Technician: MLT/DMLT
  • ઉંમર મર્યાદા
  • મહત્તમ ઉંમર: 35 વર્ષ

GVK EMRI 108 ભરતી 2025 પગાર

  • Driver: ₹15,000/-
  • Lab Counselor: ₹15,718/-
  • Lab Technician: ₹15,718/-

નોકરી ક્યાં મળશે?

આ ભરતી માટેની જગ્યાઓ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છે:

  • અમદાવાદ
  • પંચમહાલ
  • સુરત
  • પાલનપુર
  • સાબરકાંઠા
  • કચ્છ
  • રાજકોટ

અરજી ફી

  • કોઈ ફી નથી

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી સીધી ઇન્ટરવ્યુ આધારે થશે. એટલે કોઈ લખિત પરીક્ષા કે ફોર્મની દોડધામ નહીં.

અરજી કેવી રીતે કરવી?

જો તમે લાયક હો તો, તમને ફક્ત ઈન્ટરવ્યુ માટે હાજર થવું પડશે.

  • સાથે લાવવાના દસ્તાવેજો:
  • મૂળ અને નકલ સાથે તમામ જરૂરી સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ

ઈન્ટરવ્યુનું સરનામું – જાહેરાતમાં આપેલું રહેશે.

  • ઈન્ટરવ્યુ તારીખ: 20/09/2025
  • સમય: સવારે 10:00 થી બપોરે 01:00 સુધી

Important Links

Leave a Comment